Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજનુ કોટડા ખાતે ભુમિ પૂજન કરવામાં આવ્યુ.

Share

પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મકાનનું “ભૂમિપૂજન” કોટડા-ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો. ડો. પ્રતાપસિંહ એલ. ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું.

મુખ્ય મહેમાન તરીકે નટવરસિંહ.કે.ચૌહાણ તથા જિલ્લા પંચાયત દંડક અરવિંદભાઈ પરમાર, જીલ્લા પંચાયત સભ્ય રમણભાઈ, સરપંચ જગદીશભાઈ, ગ્રામજનો તેમજ વિવિધ કોલેજોના આચાર્યો, પ્રોફેસરોઓ ઉપસ્થિત રહી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા. કુલપતિએ અધ્યક્ષ સ્થાનેથી કોલેજની પ્રગતિની ઈચ્છા વ્યક્ત કરી ગરીબ-આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારની સેવાનો યજ્ઞ ગણાવી આશિવર્ચન પાઠવ્યા હતા. સંસ્થાના પ્રમુખ ડૉ.જે.બી.પટેલે તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરી સંસ્થાના વિકાસની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના નાંદ ગામે દર ૧૮ વર્ષે ભરાતાં મેળામાં સ્નાન કરવાનો અનોખો મહિમા

ProudOfGujarat

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટને આધારે દુબઇ જતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો

ProudOfGujarat

વિશ્વ મહિલા દિવસે વાત કરીએ નર્મદા જિલ્લાની આદિવાસી દીકરીની કે જે ભણવાની નાની ઉંમરમાં જ અભ્યાસ છોડીને ટાયરનાં પંચર બનાવવા જેવું કઠિન કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!