ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા અને શહેર કોંગ્રેસની વિવિધ સંગઠનાત્મક કામગીરી, પક્ષના આગામી અગત્યના વિવિધ કાર્યક્રમો, પરિપત્ર, આંદોલનાત્મક પ્રોગ્રમો ઉપયોગી અમલ માટે શહેરા તાલુકા શહેર કોંગ્રેસની અગત્યની મિટિંગ શહેરા મુકામે પંચમહાલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીની ઉપસ્થિતિમાં અગ્રગણ્યો, હોદ્દેદારોની હાજરીમાં ચર્ચા વિચારણા અને કાર્યક્રમ અમલ માટે ખૂબ જ સારા વાતાવરણમાં મોટી સંખ્યામાં યોજાયેલ હતો.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement