પંચમહાલ જિલ્લા નવનિયુક્ત કલેકટર ડી.કે. પ્રવિણા(આઇએએસ) દ્વારા વિધિવત્ રીતે આજથી પોતાનો કાર્યભાર સંભાળવામાં આવ્યો છે,ત્યારે નવનિયુક્ત જિલ્લા કલેકટર ડી કે પ્રવિણા ને પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં શુભેચ્છા પત્ર આપી શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ
અજીતસિંહ ભાટ્ટી રફીકભાઈ તિજોરિવાલા , મીકી જોસેફ , રાજેશ હડિયલ, આબીદ શેખ , ઉમેશ શાહ, સન્ની શાહ, પુરાનીકાકા, નરસિંહભાઇ એ નવનિયુક્ત જિલ્લા કલેકટર ડી કે પ્રવિણા ને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજુ સોલંકી ,પંચમહાલ
Advertisement