Proud of Gujarat
FeaturedGujarat

75 ટકા કે તેથી વઘુ માનસિક અક્ષમતા માટે માસિક 1000/-ની સહાય મળવાપાત્ર જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા સમાજસુરક્ષાને અરજી કરવાની રહેશે

Share

સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સમાજ સુરક્ષા ખાતા દ્વારા માનસિક રીતે અસક્ષમ વ્યકિતઓને માસિક 1,000/- આર્થિક સહાય ચૂકવવાની યોજના અમલમાં છે. આ યોજનામાં અગાઉ ફકત મંદબુદ્ઘિની કેટેગરીમાં આવતા લોકોને 80 ટકા કે તેથી વઘુ વિકલાંગતા હોય તેમને જ સહાય આ૫વામાં આવતી હતી, ૫રંતુ રાજય સરકારના નવા ૫રિ૫ત્ર મુજબ હવેથી 75 ટકા કે તેથી વઘુ મંદબુદ્ઘિ તથા ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સીની વિકલાંગતા ઘરાવતા વ્યકિતઓને ૫ણ આ સહાય આ૫વામાં આવશે. આ સહાયની રકમ ડીબીટી મારફત સીઘા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવશે. આ યોજનામાં આવક મર્યાદાનો કોઇ બાઘ નથી. બાળકો અને સ્ત્રી, પુરૂષો તમામને આ યોજનાનો લાભ મળી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે વિકલાંગતાનુ સર્ટીફિકેટ, સમાજ સુરક્ષા ખાતાનુ ઓળખ૫ત્ર,આઘારકાર્ડ,બેન્ક એકાઉન્ટ માહિતી તથા એક ફોટો સાથે જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી,જીલ્લા સેવા સદન, કલેકટર કચેરી

Advertisement

Share

Related posts

દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે બંધારણ દિવસ, જાણો.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં દર્દીઓને સારવારમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોંગ્રેસનાં સંદીપ માંગરોલાની કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

વડોદરામાં BSNL ઓફિસ પાસે ભૂવો પડતાં તંત્ર અકસ્માતની રાહમાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!