Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા : વન વિભાગે પાસ પરમીટ વગર લઈ જવાતા લાકડાનો જથ્થો પકડી પાડયો.

Share

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર અને સાજીવાવ પાસેથી પાસ પરમીટ વગર લઇ જવાતા લાકડાના જથ્થાને શહેરા વન વિભાગની ટીમે પ્રેટોલિંગ દરમિયાન ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગ્રામિણ વિસ્તારોમા છાસવારે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા હોય છે. ત્યારે વનવિભાગ પણ હેરાફરી કરનારાઓ પર બાજનજર રાખતુ હોય છે. શહેરા વનવિભાગના RFO રોહિતકુમાર પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને વાઘજીપુર ચોકડી પાસે પંચરાવ લાકડા ટેમ્પા સહીત 3,50,000 તેમજ સાજીવાવ લીમડાના પંચરાવ લાકડા ભરેલા ટેમ્પા સહીત 5,00000 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજ્યના 50 પેટ્રોલ પંપ પર સ્ટેટ જીએસટી ટીમના દરોડા, કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ

ProudOfGujarat

ભારતના ટોચના હાસ્ય કલાકારો મિનિ ટીવી પર ફ્રી માં લઈને આવી રહ્યા છે એક્લુઝિવ કન્ટેન્ટ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે ના મોત,1 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!