Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરવાની વિધાનસભા બેઠકમાં ઇપિક સિવાય અન્ય ૧૧ પૂરાવાથી પણ મતદાન કરી શકાશે.

Share

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર આવો ફોટો ઓળખપત્ર (EPIC) કોઇ કારણોસર રજૂ ન કરી શકે તો મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્‍થાપિત થાય તે માટે ચૂંટણી પંચે નીચે મુજબના ૧૧ દસ્‍તાવેજી પુરાવાઓ માન્‍ય કરેલ છે.
– આધાર કાર્ડ
-ફોટા સાથેનો પાસપોર્ટ
-ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્‍સ
-ફોટા સાથેનું ઇન્‍કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ
-રાજ્ય સરકાર, કેન્‍દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્‍લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ
-એનપીઆર હેઠળ આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
-પબ્‍લીક સેકટર બેન્‍કો અને પોસ્‍ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક
-ફોટા સાથેના પેન્‍શન પ્રમાણપત્રો
-રાષ્‍ટ્રીય ગ્રામિણ રોજગારી બાહેંધરી યોજના (NREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ.
-કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ
-સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાનપરિષદના સભ્યોને ઇસ્યુ કરાયેલા સરકારી ઓળખપત્રો

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગુજરાતની દીકરી રાધા યાદવને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન, શ્રીલંકા સામે ટી-20 રમશે…

ProudOfGujarat

વાગરા તાલુકાના વિલાયત ગામે એક દિવસીય વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!