Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : કોરોનાથી બે લોકોના મોત, કુલ કેસોની સંખ્યા ૪૮૫૬ સુધી પહોંચી.

Share

પંચમહાલ જીલ્લામાં કોરોનાના કેસોની વધતી સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને જીલ્લાવાસીઓમાં પણ ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જીલ્લામાં આજે બે મોત થયા હોવાના અહેવાલ આરોગ્ય વિભાગ તરફથી માહિતી મળી રહી છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે તેની સામે વેકસીન અને માસ્ક અસરકારક ઉપાય છે. જીલ્લામાં 38 જેટલા કેસો નોંધાયા છે. ગોધરા-13, હાલોલ-11, કાલોલમાં 1 કેસ નોધાયો હતો. જેમા ગ્રામ્યમાં વાત કરવામા આવે તો ગોધરા-4, હાલોલ-1, કાલોલ-5, મોરવા હડફ -3 કેસો નોંધાયા હતા. કોરોનાથી બે લોકોના મોત થયા હતા. ૨૦ લોકોને રજા આપવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં ૩૬૧૪ ગ્રામ્ય વિસ્તારમા ૧૨૪૨ કુલ ૪૮૫૬ કેસો આજ સુધી નોંધાઈ ચુક્યા છે.

Advertisement

પંચમહાલ,રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચના ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાના બાળકોએ નબીપુર પોલીસ મથકની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની ઝધડીયા બેઠક ઉપરનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની તબિયત એકાએક લથડતા તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!