Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ઘોઘંબા ખાતે કોંગ્રેસ સમન્વય સમિતિની મિટીંગ મળી.

Share

ઘોઘંબા તાલુકા કોંગ્રેસની સમન્વય સમિતિની મીટીંગ સફળતા પૂર્વક મળી હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં પક્ષ સફળતા મળે તે સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ હોદ્દેદારો અગ્રગણ્યો કાર્યકરો વગેરે નિષ્ઠાપૂર્વક નિર્ણય કર્યો હતો. જિલ્લા સંયોજકો, તાલુકા સંયોજકો જનમિત્રોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું

જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી ચંદ્રિકાબેન બારીયા બાલાસિનોરના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અજીતસિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી, માજી મંત્રી ઉદેસિંહ બારીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને ઘોઘંબા તાલુકાના પ્રભારી રફિકભાઈ તિજોરીવાલા, કાલોલ વિધાનસભાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ પરમાર, ઘોઘંબા તાલુકાના પ્રમુખ ચેતનસિંહ પરમાર, કાલોલ તાલુકા પ્રમુખ નરવતસિહ પરમાર, પંચમહાલ જિલ્લા એસ સી સેલના પ્રમુખ રાજેશભાઈ હડીયેલ, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદ વલી, પંચમહાલ જીલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ ગુલસિહ ભાઈ રાઠવા, કિરપાલ ભાઈ રાઠોડ, સંજયભાઈ સોલંકી, ભવનસિહ ભાઈ પટેલ, મહિલા કોંગ્રેસના આગેવાન સંગીતાબેન બામણીયા, ગોધરા કોંગ્રેસના આગેવાન મહેફુઝ પટેલ, યુથ કોંગ્રેસના પ્રમુખ અર્જુનસિંહ હરિવદન ભાઈ કાળુભાઈ સહિત વિવિધ સેલ સંગઠનના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ ગામમાં માર્ગોનાં રીસરફેસિંગ તેમજ ગ્રામ પંચાયતનાં નવનિર્મિત મકાનનું ખાત મુહૂર્ત કરાયું હતું…

ProudOfGujarat

રાજપીપલાનાં સ્મશાન ગૃહમાં ગેસ આધારિત બે આધુનિક સગડીનાં પ્રોજેક્ટનો પ્રારંભ…

ProudOfGujarat

ઝઘડીયાની MTZ કંપની ખાતે તપાસ કરતાં એક આઈસર ટેમ્પોમાં એક ઈસમને ભંગાર ભરતાં રંગેહાથ ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!