ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નિયામક મંડળની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલનો ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૫/૧૨/૨૦૨૦ નાં આજરોજ બિનહરીફ રીતે ભવ્ય વિજય થયેલ છે.
જેમાં ખેડૂત વિભાગમાંથી (૧) રંગીતસિંહ બામણિયા-મીરાપુર (૨) ગુલાબસિંહ સોલંકી-તરસંગ (૩) શંકરભાઇ પટેલિયા-કવાલી (૪) અરવિંદભાઈ પગી-વાડી (૫) ભાઈલાલ ભાઈ પગી-બોડીદ્રા ખુર્દ (૬) કનુભાઈ સોલંકી-ધાયકા (૭) લક્ષમણભાઈ માછી-સાદરા (૮) પ્રભાતભાઈ પટેલ-નાંદરવા (૯) ધરજીભાઈ ડીંડોર-બોરીયા (૧૦) ઘનશ્યામભાઈ ભરવાડ-અણીયાદ.
વેપારી વિભાગમાંથી (૧) જશુભાઈ પટેલ-મોરવા (૨) નવલભાઈ બારીઆ-વાઘજીપૂર (૩) લક્ષ્મણભાઈ પટેલ-સુરેલી (૪) પ્રકાશકુમાર મેઘવાણી-શહેરા
સહકાર વિભાગમાંથી (૧) જશવંતસિંહ સોલંકી-છોગાળા (૨) પ્રવિણસિંહ સોલંકી(બાહી) બિનહરીફ જાહેર થયેલા છે. સૌ નવનિયુક્ત સભ્યોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
પંચમહાલ રાજુ સોલંકી