Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : RSS ની કલા સાહિત્યની સંસ્થા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ.

Share

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની કલા અને સાહિત્યની સંસ્થા સંસ્કાર ભારતી ગોધરા દ્વારા જન્માષ્ટમી પર્વના અનુસંધાને ચિત્રકલા, વેશભૂષા, અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવાનો એક કાર્યક્રમ શુક્રવારના રોજ અમન ડે સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો.

જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક એવા મા. હરીશભાઈ રાવલ તેમજ પરિમલ પાઠક તથા. પિન્ટુભાઈ જાનીના વરદ હસ્તે સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કર્યા અને ગોધરા નગરની બે યુવા મહિલા શાંત્વની ત્રિવેદી અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટને પણ એમની પોતાની વિશિષ્ટ સિદ્ધિ માટે પ્રચારક શ્રી હરીશ રાવલજી દ્વારા સન્માનિત કર્યા અને સમગ્ર સંચાલન ર્ડા.રૂપેશ નાકર સરએ કર્યું તેમ સંસ્કાર ભારતીના સંયોજક ગોપાલ પટેલ જણાવ્યુ હતુ.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ

ProudOfGujarat

સુરત વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજી રાજપીપળા બ્લડ બેન્ક ને 102 યુનિટ લોહી આપતાં બ્લડ બેંકને મળ્યું જીવતદાન..!

ProudOfGujarat

સુરત : તાલુકા મથક માંગરોલ, વેરાકુઇ મુકામે ગ્રામ સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!