Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : કોરોનાને માત આપનાર ગોધરાનો યુવાન સુનિલ ડબગર બન્યો પંચમહાલનો પહેલો પ્લાઝમા ડોનર.

Share

ગોધરાના સુનીલ ડબગર ખરા અર્થમાં કોરોના વોરિયસ બન્યો છે, જે દર્દીઓ કોરોનાને મહાત આપી સકુશળ બહાર આવ્યા હોય એવા દર્દીઓના શરીરમાં કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે એવા દર્દીઓના બ્લડમાંથી પ્લાઝમા છૂટું પાડી તેને કોરોનાગ્રસ્ત દર્દીને ચઢાવી દર્દીને સાજા કરવા અંગે રાજ્ય સરકારે તબીબોની મદદથી એક પ્રયોગ હાથ ધર્યો હતો, જેમાં ગઈકાલે પંચમહાલ જિલ્લાના ગોધરાના પ્રથમ પ્લાઝમા ડોનર તરીકે સુનીલ ડબગર નામ સામે આવ્યું છે. આ અંગે સુનીલ ડબગર એ જણાવ્યું કે, ગઈકાલે એક કોરોનાગ્રસ્ત મહિલાની હાલત ગંભીર હોવાથી તેને બ્લડની જરૂર પડી હતી જેથી વડોદરા ખાતે આવેલ ઈન્દુ બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનર કર્યા હતા અને 45 મિનિટની પ્રોસેસમાં 300 મિલિ લોહી લેવાયું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મોરબીમાં કોમી એખલાસભેર હિન્દૂ-મુસ્લિમ સમાજના 21માં સમૂહલગ્ન યોજાયા…

ProudOfGujarat

આખા વિશ્વમાં ડ્રગ્સ હેરાફેરી કરવા ગુજરાત સેન્ટર પોઈન્ટ..? : તપાસમાં દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન મળ્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પ્રવેશ કરતા રેડ ઝોનનાં અધિકારીઓને પાછા મોકલવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!