Proud of Gujarat
GujaratFeaturedINDIA

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

Share

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરિંગ રેન્જમાં આગામી જુલાઈ અને ઓગષ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન સુરક્ષા દળના જવાનો દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાવાની હોઈ આ દરમિયાન આ વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર નલવાયા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭ (૪) અન્વયે મળેલી સત્તાની રૂએ કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગોધરામાં અટલ બાગની દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકાઓ ચોંટાડવામાં આવતા રાજકારણ ગરમાયું.

ProudOfGujarat

સમગ્ર ભરૂચ જીલ્લામાં હનુમાન જયંતીની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ

ProudOfGujarat

અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!