Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિ દ્વારા આવશ્યક ચીજવસ્તુની ૧૬૪૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલમાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાની વૈશ્વિક મહામારીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગરીબ અને દિવ્યાંગ વિધાર્થીઓને પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિ આવશ્યક ચીજવસ્તુની રાશન સામગ્રી કીટ પંચમહાલ જિલ્લાના દરેક ગરીબ વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના શિક્ષણાધિકારી બી.એસ.પંચાલની માર્ગદર્શન હેઠળ આજરોજ મોરવા હડપ તાલુકામાં આવેલ એસ.વી રાઠોડ હાઈસ્કૂલ ખાતે અરવિંદસિંહ બી પરમારના વરદ હસ્તે ૧૬૪૦ આવશ્યક ચીજવસ્તુની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ધોળા દિવસે જ્વેલર્સમાં બંદુકના નાળચે લૂંટનો પ્રયાસ

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો.

ProudOfGujarat

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!