Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા ના શહેર તાલુકાનાં ખંડિયા ચોકડી નજીક અવાવરુ સંતાડી રાખેલ પોસ ડોડા ના છાલા સાથે પોલીસે બે વ્યક્તિ ની અટક કરી રૂપિયા પાંચલાખ ૪૨ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

Share

હાલ તો રાજય ભરમાં ગાંજા સહિત નો કૈફી દ્રવ્ય નો ધંધો કરનારાઓ ઉપર પોલીસ અને નારકોટિક્સ વિભાગે રેડ કરવા ની શરૂઆત કરી છે જ્યારે આવી જ એક માહિતી પંચમહાલ જીલ્લાના ગોધરા રેન્જ નાયબ પોલીસ વડા ભરાડા QSP-ડૉ લીના પટેલ તથા LCB અને ગોધરા પોલીસ ના અધિકારી ઓને બાતમી ને આધારે શહેર તાલુકા ના ખાંડીયા ચોકડી થી બાહીગામ તરફ જવાના રસ્તાની બાજુમાં અવાવરુ જગ્યા એ સંતાડી રાખેલ પાંચ મીણીયા થેલા માં ભરેલા પોસ ડોડા ના છાલા નો જથ્થો ૯૦ કિલો ૩૫૦ ગ્રામ કિમત રૂ/ ૫,૪૨,૧૦૦ સાથે જયપ્રકાશ રહેવાસી ભિયાસર ખેતોલાન નાડી પાસે જોધપુર રાજસ્થાન સુભાષ ઉર્ફે બુદ્ધરામ બિસ્નોઈ રહેવાસી રાજસ્થાન ને ઝડપી લીધા હતા તેઓ દ્વારા ડોડા ના છાલા ની હેરાફેરી કરવા ના ઉપયોગ માટે ની હુંન્ડાઇ કાર સહિત નો મુદ્દામલ સાથે રૂ/ ૧૦,૫૩,૯૨૦ નો કબ્જે કરી બન્ને સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી આં માલ ક્યાં લઈ જવાનો હતો કોને આપવા નો હતો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ દ્વારા નેત્રંગ ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો.

ProudOfGujarat

આશ્રમ 3 : ‘આશ્રમ 4’ ના બાબા નિરાલા બનવા માટે બોબી દેઓલે મૂકી આ મોટી શરત, જાણીને હોંશ ઉડી જશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!