Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: સેવાસદનની બહૂમાળી બિલ્ડીંગમા કલેકટર ના ફરમાનનો ભંગ, ઇસમે ઓફીસોમા મીઠાઇઓનો બોકસ વહેચ્યા.

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લા કલેકટર દ્રારા દિવાળીના સમયમા સરકારી ઓફીસોના અપાતી મીઠાઇ સહિતની ભેટોને લઇને આપવાને લઇને ફરમાન બહાર પાડવામા આવ્યુ છે.અને તેમના પર કાર્યવાહી કરવાનો પણ આ ફરમાન મા ઉલ્લેખ કરવામા આવ્યો છે.ત્યારે આ ફરમાનનો ખુલ્લે આમ ભંગ થતો જોવા આજે ગોધરામાં મળ્યો.સેવાસદનની બહૂમાળી – ૨ બિલ્ડીંગમાં આજે એક ઇસમ મીઠાઇના બોકસ ઓફીસોમા જઇ વેચતો જોવા મળ્યો .જે પ્રાઉડ ઓફ ગૂજરાતના કેમેરામાં કેદ થયો હતો.નવાઇની વાત એ છેકે આ ફરમાનની જાણ સરકારી કર્મીઓ હોવા છતા કોઇ કર્મીઓ આમામલે જાણ કરવાની તસ્દી લીધી નહિ.

Advertisement

Share

Related posts

નેત્રંગ : બલદવા-પીંગોટ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ નહીંવત…

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વે ધારદાર દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવારની વ્યવસ્થા જીવદયા પ્રેમી સંસ્થાઓ સતત કાર્યરત રહેશે.

ProudOfGujarat

પંચમહાલ:- ગોધરા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!