Proud of Gujarat
GujaratFeaturedINDIASport

પંચમહાલ : જિલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના મેદાનમાં ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા યુનિ સલંગ્ન કોલેજોની વોલીબોલ ની ૧૩ જેટલી ટીમ ભાગ લીધો હતો.જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગોધરા, કાલોલ, ડભોઇ, દાહોદ, સંતરામપુર, વડોદરા કોલેજની વોલીબોલ ટીમ હાજર રહી હતી.કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા અને વોલીબોલની પ્રથમ મેચની શરુઆત ટોસ ઊછાળીને કરાવી હતી.વોલીબોલ મેચ નિહાળવા કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્ય પણ હાજર રહ્યા હતા. કોલેજમાં પ્રથમ વખત આ પ્રકારની ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

એસએમઈ (SME) માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું અનોખું ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર જૈન સંઘ વિમલનાથ જિનાલયના આરાધના ભવનમાં પહ્મદર્શનવિજયજી મહારાજની પધામણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમલ્લા પોસ્ટ ઓફિસના નિવૃત થતા કર્મચારીને વિદાયમાન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!