Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા લગાવ્યા.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા હેઠળ ૧૦૦ કાપડની થેલીઓ પીપલોદ નિવાસી ધવલભાઈ એ નાથાણી ના સૌજન્ય દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં માટે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર અરુણસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા :પેન્ટની અંદર પગ પાસે છુપાવી 93 બોટલ કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી

ProudOfGujarat

અમદાવાદ-હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ-હાર્દિકની તબિયતનું સતત મોનિટરીંગ….

ProudOfGujarat

નડિયાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!