Proud of Gujarat
FeaturedGujaratINDIA

રામસાગર તળાવ પાસે જાહેર મુતરડી પાલિકા તંત્રે તોડી પાડી

Share

પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગરની મધ્યસ્થી આવેલ રામસાગર તળાવ પાસે જાહેર મુતરડી ગોધરા પાલિકા દ્વારા આજ રોજ તોડી પાડવામાં આવ્યું કારણકે આ મુતરડીનું મળમૂત્ર ની લાઈન રામસાગર તળાવમાં આપી હતી જેનાં કારણે આ પવિત્ર તળાવમાં દુષિત થતું હતું જેથી પાલિકા તંત્ર એ તળાવનાં કિનારે આવેલા જાહેર મુતરડી તોડી પાડી હતી અને હવે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશ ચતુર્થી ના પારંભ સાથે ભક્તજનો સ્થાપના કરવા માટે નાની મોટી ગણેશજી ની મૂર્તિ ઓ વાજતે ગાજતે લઈ ગોધરા શહેરમાં વિવિધ જગ્યાએ પોડ સોસાયટી ગલી મોહાલ્‍લા ખાતે પણ પડાલો માં ગણેશજી ની મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી હતી અને આ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે પાંચ દિવસ પછી ગોધરાના રામસાગર તળાવ ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવશે ત્યારે પાલિકા તંત્ર એ રામસાગર તળાવ પાસે આવેલ જાહેર મુતરડી તોડી પાડી હતી.

Advertisement

Share

Related posts

દહેજની યશસ્વી કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં લખી ગામમાં થયેલ નુકશાન મામલે ગામવાસીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ.

ProudOfGujarat

ગોધરા તાલુકાનાં જોડકા ગ્રામપંચાયત દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરની અડફેટથી આંખ ગુમાવનાર વિદ્યાર્થીના પિતાની કોર્પોરેશન સામે વળતર અંગે નોટિસ પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!