Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલમાં આગામી લોકસભાની ચુંટણીને લઈ કોંગ્રેસ પક્ષમાં બેઠકોનો દોર શરૂ

Share

પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ લોકસભા કાર્યક્ષેત્ર વિસ્તારના કોંગ્રેસ પક્ષ ના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરોની મીટીંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મંત્રી ગુજરાતના સહ પ્રભારી વિશ્વરંજન મોહંતી પંચમહાલ લોકસભાના પ્રભારી ડૉ સી જે ચાવડા સાહેબ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના નિરીક્ષક ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી વિધાનસભાના નિરીક્ષક પિનાકીન સુકલ સાગર બ્રહ્મભટ્ટ વનરાજ સિંહ ડામોર ની ઉપસ્થિતિમાં ગોધરા મુકામે યોજાયેલ જેમાં પક્ષના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પક્ષના જીતી શકે તેવા ઉમેદવારોને લાગણી પણ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ગોંડલ: દોરી વડે બાંધી 4 વર્ષના LKGના વિદ્યાર્થી પર શિક્ષકે આચર્યું સૃષ્ટી વિરૂદ્ધ કૃત્ય..

ProudOfGujarat

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક મનોજ વ્યાસ પાલેજ પહોંચતા મારવાડી સમાજ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

ગોધરા : શહેરા ભાગોળ નજીકની રેલ્વે ફાટક પાસે ગટરની દિવાલ તુટતા ગંદુ પાણી રોડ પર રેલાતા પાલિકાને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!