Proud of Gujarat
GujaratFeaturedINDIA

સિગ્મા અને પારૂલ યુનિવર્સીટીની કોલેજોમાં પંચમહોત્સવનો પરિસંવાદ યોજાયો.

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

પાવાગઢ ખાતે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને રાજય પ્રવાસન નિગમ દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટ ચાંપાનેર-વડા તળાવ ખાતે પંચમહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો હેરિટેઝ વૉક,પિલ્ગ્રિમેજ ટૂર,ફોરેસ્ટ ટ્રેલ,એડવેન્ચર સ્પોર્ટ,ફોટોગ્રાફી વર્કશોપ ,અમ્યુઝમેન્ટ પાર્ક,સ્ટાર ગેજિન્ગ,બાઈકર સ્પેશ્યલ,સાયક્લોથૉન,મેરથન રેસ,ક્રાફટ બઝાર,ફૂડ બઝાર,ટેન્ટ સિટી, કલ્ચર લાઈવ ઇવનીંગ યોજાઈ રહ્યાં છે તે અંગેની માહિતી અને માર્ગદર્શન આપવા જિલ્લાની પ્રચાર પ્રસાર ટીમમાંથી પંચમહાલ જીલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રવીણ ખાંટ,અક્ષય જાડ્વ અને હર્ષદ પટેલે માહિતી આપી કોલેજોને પંચમહોત્સવથી માહિતગાર કર્યા હતા.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત કેસો પૈકી એક ઇસમનું મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ ન આપતા સરપંચ દ્વારા પગલાં ભરવાની સત્તા આપતા ઠરાવ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!