Proud of Gujarat
GujaratFeaturedINDIA

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

Share

પંચમહાલ..રાજુ સોલંકી

Advertisement

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં ગોધરા ના સંત નિંરકારી સત્સંગ ભવન ખાતે 100 થી વધારે રક્તદાંત ઓ ઉપસ્થિત રહી રક્ત દાન કર્યું હતું
આ કાર્યક્રમમાં સંત નિંરકારી મંડળ ના અમદાવાદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ श्री ધર્મસિંહ મોટવણી તથા સિંધી સમાજ ના પ્રમુખ કિશોરી લાલ ભાયાણી હોતચંદ ધમવાણી (બાબુજી) કોમર્સ કોલેજ ના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દીલુહાજી ઈમરાનભાઇ ઈલેક્ટ્રીકવાળા ફોરોજ પઠાણ તથા ગોધરા સંત નિંરકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સયોજક શ્રી વિધ્યાબહેન નિંરકારી તથા દિલીપભાઈ મુલચંદાંની ઉપસ્થિતિ રહી કાયકમ ને સફર બનાવ્યો હતો


Share

Related posts

ભરૂચ-લ્યો બોલો,આખા ગામમાં માસ્ક વગર લોકોને પકડતી પોલીસ ફોટો પડાવતી વખતે જ ધ્યાન નથી રાખતી,શુ અહીંયા બીજા ગ્રહ ના લોકો ઝડપાયા છે..??જાણો વધુ

ProudOfGujarat

Dahod district panchayat president wise president election AVBB kalpesh Damor

ProudOfGujarat

ડિશો સાફ કરી, વ્યાજે પૈસા લઇ ટ્રેનિંગ લીધી, હવે વર્લ્ડ લિફ્ટીંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!