Proud of Gujarat
Uncategorized

પરમિટ વગર પથ્થરો ભરેલી ટ્રક પકડી પાડતી શહેરા પોલીસ 

Share

 વિજયસિંહ સોલંકી. શહેરા
           શહેરા તાલુકામા મોરવા પાસે પથ્થરો ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી હતી તેની પાસે જરુરી પાસ પરમિટ ન હોવાને કારણે તેમજ ટ્રકને ગફલતભરી રીતે  ચલાવા બદલ શહેરા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાધ ધરવા પામી છે,પ્રાપ્તવિગતો અનુસાર   શહેરા તાલુકાના મોરવા રેણાપાસે એક ટાટા ટ્રક બે મોટા પથ્થરો ભરેલી હતી,તેમજ  ગફલત અને બેફીકરાઈથી ચલાઈને આવતા પોલીસે રોકી હતી અને ચાલક મહેન્દ્રભાઈ ચૌધરી રહે તરબ તા. વિસનગર જી. મહેસાણા  પાસે વજન કાટા પાવતી  અને આરટીઓને લગતાપરમિટના ઈન્સ્યોરન્સ વગેરેના કાગળો નહી મળી આવતા  શહેરા પોલીસે ગુનો નોધીને કાયદેસરની  તપાસ હાથ ધરવા  પામી છે અત્રે નોધનીય છે . શહેરા પંથકમાં પરમીટ વગર પથ્થરોનીલીઝમાથી હેરાફેરીની બુમો પણ ઉઠવા પામી છે.

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

ગામડાના રામ મંદિરમાં હવે કોંગ્રેસ આરતી – શણગાર તથા પૂજાનો સામાન આપશે

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનું 2017-18 વર્ષનું 1.9 કરોડના પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!