પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાની શહેરા,ગોધરા હાલોલ.કાલોલ તાલુકાની મળી કુલ ૧૨ ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્ય પદની ચુટણીની મતગણતરી તાલુકાના મતગણતરી કેન્દ્રો ખાતે યોજાઈ હતી.જેમા વિજેતા થયેલા ઉમેદવારોના નામ નીચે પ્રમાણે છે.
Advertisement
શહેરા તાલૂકાની ૬ ગ્રામ પંચાયત
(૧)વિજાપુર -કૈલાશબેન કાભસીંગ પટેલ
(૨)ચોપડા ખુર્દ – રેખાબેન કિરણ સિંહ
(૩)કવાલી -ગણપતભાઇ મનસુખ ભાઇ ડીડોર
(૫)ગુણેલી -સુશીલાબેન નટવરભાઇ પગી
(૬) ભેસાલ-દલપતભાઇ શિવા ભાઇ પગી
(૬)મંગલપૂર – ભૂપતસિંહ રતનસિંહ પટેલ
ગોધરા તાલુકાની ૪ ગ્રામ પંચાયત
(૧) અસારડી – ભીખાભાઇ જાલમસિંહ રાઠોડ.
(૨)સામલી-તખાભાઈ થાવર ભાઈ રાઠવા.
(૩)નાકરેજી -અલકાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ.
(૪)કાલિયાકુવા -મોહનભાઇ દીપસિંહ પટેલ.
કાલોલ તાલુકાની બે ગ્રામ પંચાયત
(૧)ખંડેવાળ- જયશ્રીબેન મુકેશભાઈ સોલંકી.
(૨)નેસડા-નરેશ દોલતસિંહ રાઠોડ.