Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

Share

હાલ ગારીયાધારના અલગ અલગ વિસ્તારમાં જોગસ પાર્ક બન્યો ત્યારથી હજુ સુધી બીજા ગેટનાં દરવાજાનુ તાળુ ખુલ્યુ નથી જેમાં સફાઇ કર્યા બાદ વહેલીતકે એક જ દરવાજો ખોલે છે અને બે દરવાજા બંધ રાખે છે. આમ ગારીયાધાર શહેરમાં ગારીયાધાર નગરપાલિકા દ્વારા પાલીતાણા રોડ પર ખોલવામાં આવશે જે જોગર્સ પાર્ક બન્યો ન હતો ત્યારે પણ અહિ વિજતંત્રનાં વિજ ટ્રાન્સફર તો પહેલેથી હતા અટલજી જોગર્સપાર્ક બનાવવામાં આવ્યો છે. ગેટ બંધ છે તેને બગીચાની અંદર આ પાકનો બીજો ગેટ ખોલવામાં આવતો ન હોઈ જેમાં જોગર્સપાર્કનો એક જ ગેટ ખોલવામાં હાલમાં આવે છે. જ્યારે પશુ દવાખાનાની બંને સાઇડનાં બે દરવાજા લોકાર્પણ થયુ ત્યાર પછી ખોલવામાં જ નથી આવતા. આ જોગર્સ પાર્કની અંદર વિજ ટ્રાન્સફર પહેલા ઉભા હતા જેને પણ હવે વિજ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યાં છે તેમજ બગીચાની અંદર મોટુ ધાસ ઘાસનુ કટિંગ તેમજ સાફ સફાઈ કરી વહેલી તકે ખોલવામાં આવશે. આ બગીચો લોકો હરીફરી શકે તે માટે લાખોનાં ખર્ચે બગીચો બનાવવામાં આવ્યો છે. શહેરીજનોને હરવા ફરવા બેસવાની સુવિધા માટે નગરપાલિકા દ્વારા લાખોનાં ખર્ચે પાર્ક બનાવ્યો છે પરંતુ હાલમાં પાર્ક બન્યો ત્યારથી હજુ સુધી બીજા ગેટનાં દરવાજાનુ તાળું ખુલ્યું નથી. આમ લાખોનાં ખર્ચે બનાવેલ જોગર્સ પાર્ક બિન ઉપયોગી જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં મોબાઈલ એપમાં ગેમ્સ રમાડી નફામાંથી રોજનું 1 ટકા રિટર્ન આપવાની લાલચે 55 લાખની છેતરપિંડી : બે ઝડપાયા.

ProudOfGujarat

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનાં સમયમાં થયો ફેરફાર.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર ઘાયલ પશુઓની સારવાર દત્તક લઈ યુવાનોએ શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ, જાણો શુ છે ખાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!