પાલીતાણા તાલુકા ના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૂતદેહ મળ્યો સિંહ નુ મોત બે દિવસ પહેલાં અમરેલી જીલ્લા મા પડેલા વરસાદ મા સિંહ તણાય ને આવેલ હોવા નૂ અનુમાન હાલ વનવિભાગ ની ટીમ ધટના સ્થળે પહોચી સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસ ચાલુ કરી સિંહ નૂ મોત નૂ કારણ જાણવા પી.એમ માટે હાથ ધરી કાર્યવાહી
Advertisement