Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

Share

પાલેજ સહિત પંથક નાં ગામો માં મંગળ વારે મોડી રાત્રે ત્રણ વાગ્યાં નાં સુમારે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો.દરમ્યાન ધુમ્મસ એ દેખા દીધી હતી જે બુધવારે સવારે પણ જોવા મળ્યું હતું.વાતાવરણ માં અચાનક આવેલાં ધુમ્મસ નાં કારણે વરસાદ ની અણધારી વિદાય માનવામાં પણ આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા..

ProudOfGujarat

ભરૂચ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ : સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!