Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ ની ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની તરફ થી પંચયાત ને કચરો વહન કરવાં ટેમ્પો ની ભેટ…

Share

પાલેજ તા.૨૩-૦૩-૧૯

પાલેજ જી.આઇ.ડી.સી માં આવેલી જાણીતી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપનીએ સ્વચ્છતા અભિયાન ને વેગવાન બનાવવા નાં હેતુસર પાલેજ ગ્રામ પંચાયત ને કચરા નું વહન કરવાં ટેમ્પા ની ભેટ આપી હતી

Advertisement

પાલેજ ગ્રામ પંચાયત ખાતે તા.૨૩ મી નાં રોજ શનિવારે સાંજે એક સાદા સમારંભ માં જી આઇ.ડી.સી કંપની નાં પ્લાન્ટ હેડ મેનેજર શ્રી સતીષ ભૂતડા એ ઉપસ્થિત રહી પાલેજ ગ્રામ પંચયાત નાં સરપંચ નસીમબાનું ને ટેમ્પા ની ચાવી ની ભેટ ધરી હતી. આ પ્રસંગે કંપની નાં આસિસ્ટન મેનેજર એચ.આર શ્રી મનોજ ભટ્ટ તેમજ મેનેજર એચ.આર વંદના જોશી તેમજ મેનેજર અશ્વિન શાહ ઉપસ્થિતિ રહયાં હતાં. જેઓ નું પંચયાત કચેરી ખાતે અભિવાદન કરવાં માં આવ્યું હતું આ પ્રસંગે પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્યો ઇકબાલ પઠાણ,સુબ્રતો શા દીવાન, ડાહ્યાભાઈ પરમાર,તેમજ પાલેજ ના વીરેન્દ્ર સિંહ ગોહિલ દાઉદભાઈ મન્સૂરી, ઇસ્માઇલ સૈયદ એ હજાર રહી ગ્રામજનો વતી કંપની નો આભાર વ્યક્ત કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ


Share

Related posts

મિરે એસેટ ફાઉન્ડેશને બીએફએસઆઈ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા FINX સાથે સહયોગ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને ASQ તરફથી સિલ્વર પ્રાઈઝ પ્રાપ્ત થયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના ભલગામડા ખાતે શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરી યોજી કરાઇ છે અનોખુ કાર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!