Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

Share

ભરૂચનાં પાલેજ રેલવે સ્ટેશને તા.૧૮-૩-૨૦૨૦ નાં રોજ 9:40 કલાકે કી.મી.૩૫૦-૩૫ પાસે અપ રેલવે લાઈન ઉપર એક ઈસમ રાજુભાઇ ધૂળભાઈ ઉં.વ.૪૫ રહે. કોસંબા તા.માંગરોળ આસરાનો રેલવેનાં પાટા ઓળંગવા જતાં ટ્રેન નંબર ૨૦૯૦ અપ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં શરીરે ઇજા થવાના કારણે મરણ પામેલ છે.વાલી વારશોને ઘટનાની જાણ કરી મૃતદેહને પી.એમ પાલેજ સરકારી દવાખાને કરાયું હતું. ઘટના અંગે કાયદેસર કાગળો કરી તપાસ રેલવે પોલીસ ઘનશ્યામસિંહ ચંદ્રસિંહએ એસ.આઇ રેલવે પોલીસ ભરૂચ ચલાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા વિપક્ષ ના હોબાળા વચ્ચે પૂર્ણ થઇ હતી-જેમાં વિવિધ ૫૫ જેટલા કામોના મુદ્દાઓને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી…..

ProudOfGujarat

અમદાવાદની જુની વીએસ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમનો સ્લેબ ધરાશાયી

ProudOfGujarat

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!