૨૫ જાન્યુઆરીને શનિવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2020 ની કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા જીલ્લા વડામથકે ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલબ(elc) તરીકે પસંદગી પામેલા પાલેજ હાઇસ્કુલનાં વ્યાયામ શિક્ષક બી.એલ.ઓ (પાલેજ)પી.એમ.વાણીયાને ભરૂચ પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે જિલ્લા કલેકટર હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ શાળા તેમજ પાલેજનું ગૌરવ વધાર્યુ છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
Advertisement