Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક જયપુર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન અડફેટે પાલેજના યુવકનું કરૂણ મોત.

Share

ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનથી ઉત્તરે પાલેજનો યુવાન તા.20 ની સોમવારની રાત્રે 9:45 વાગ્યે રાત્રે પાલેજ રેલવે સ્ટેશનથી ઉત્તરે રેલવે ક્રોસિંગ 198 ઉપર પાટા ક્રોસ કરતાં ડાઉન રેલવે લાઈન ઉપર ટ્રેન નંબર 22933 જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસની અડફેટે આવી જતાં શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં મરણ પામેલ છે. મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં લાશની ઓળખ થઈ છે. મૃતકનું નામ ચંદ્રકાન્ત બાબુભાઇ ઠાકોર ઉંમર વર્ષ ૨૬ રહે.ફરીદબાવા કમ્પાઉન્ડ પાલેજના છે, ભરૂચ રેલવે પોલીસ એ.એસ.આઇ ધનશ્યામ સિંહ ચંદ્રસિંહએ કાયદેસર કાગળો કરી લાશનું પી.એમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાય હતી.વાલી વારસાનો સંપર્ક કરી અંતિમક્રિયા માટે લાશ સુપ્રત કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા માં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

ProudOfGujarat

સુરત રાષ્ટ્રવાદી યુવા વાહિની સુરત જિલ્લા દ્વારા CAA નાં સમર્થનમાં અને શાહિનબાગ ખાલી કરવા કલેકટરને આવેદન પત્ર આપી CAA ને સમર્થન આપ્યું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!