Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : વલણ ખાતે ઇસ્લાહે મુઆશરાનો પ્રોગ્રામ યોજાયો.

Share

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં વલણ સુન્ની યંગસર્કલ દ્વારા જશ્ને ગૌષે આઝમ વ-ઈસ્લાહે મુઆશરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત આલ્લામા વ મૌલાના સૈયદ અમીનુદ્દીન કાદરી ( માલેગાંવ મુંબઈ ) સાહેબ પધાર્યા હતા અને લોકોને ખિતાબ કર્યા હતા.પ્રોગ્રામની શરૂઆત કુર્આન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી ત્યાર બાદ નાઅત-શરીફના ગુલદસ્તા પેશ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સૈયદ અમીનુદ્દીન કાદરી સાહેબ દ્વારા ગૌષે આઝમની શાનમાં તકરીર પેશ કરી હાજર જનોના હૈયા દોલાવી આપ્યા હતા અને અંતમાં સલાતો સલામ પઢી દુઆ માંગી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

વિશ્વ મહિલા દિન નિમિત્તે પી. એમ મોદી દ્વારા શરૂ કરાયેલ “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ ભરૂચ ભાજપા દ્વારા જિલ્લાની 501 બાળકીઓને અપાયો.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ લાખોનાં પ્રોહિબિશનનાં મુદ્દામાલનો એક આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચની 5 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા, હાલ 46 મુરતિયાઓ મેદાને

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!