Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નવી નગરીમાંથી ૧૮૧૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

Share

પાલેજ પોલીસ સ્ટાફ દ્વારા મંગળવારના રોજ પાલેજ માં દારૂ લઈને આવતા યુવકને ઝડપી પાડતા ૧૮૧૦૦ રૂપિયા નો દારૂ પકડવામાં સફળતા મેળવી હતી.મંગળવારના રોજ પાલેજ પોલીસએ મળેલી બાતમીના આધારે નવીનગરીમાં વોચ ગોઠવી હતી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમ ઝડપી પડ્યો હતો,તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાલેજ નવી નગરીમાં સુરેશ નેદાડીયા ગામીતનાં રહેઠાણમાં પોલીસે રેડ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ 102 કોટરીયા પ્લાસ્ટિકના પાઉચના અનેલાલ ટીન ૬૬ નંગ મળી ૧૮૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જે અંગે સુરેશ નેદાડીયા ગામીત ની સામે પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

આ લે ! અંકલેશ્વર નગરપાલિકાનું વીજબિલ કપાયું ? કેમ ? જાણો વધુ.

ProudOfGujarat

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર.

ProudOfGujarat

રાજપીપળા : સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ વચગાળાની જામીન ઉપર મુકત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!