Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : બ્લુમૂંન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફેમિલી ડેની ઉજવણી કરાઈ

Share

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

પાલેજ નજીક વલણ રોડ ઉપર આવેલી અંગ્રેજી માધ્યમની બ્લુમૂંન ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજે ૨૪મી ના રોજ ફેમિલી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ પ્રાથમિક વિભાગના ભૂલકાઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો નાના બાળકોએ મીઠા મધુર સ્વરમાં પોતાના પરિવાર વિશે નાના ભૂલકાઓ અને ભૂલકાઓએ ડાન્સ તથા સોલા ડાન્સ અને નાટક દ્વારા સમગ્ર વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દીધો હતો.વાલીઓ માટે સંગીત ખુરશી લીંબુ ચમચી જેવી રમતોમાં ભાગ લઇ મનોરંજન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમ પૂર્વ પ્રાથમિક વિભાગની શિક્ષિકા બહેનોએ સંચાલન કર્યું હતું કાર્યક્રમ ઉત્સાહ અને રોમાંચક રીતે આનંદ પૂર્વક પૂર્ણ થયો હતો. શાળાના પ્રમુખ શ્રી ઈંદ્રિસભાઈ મેમણ તથા આચાર્ય શ્રી ઉમા સિંગ તરફથી શાળાના શિક્ષક ગણ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાના બાળકો નો સર્વાંગીવિકાસ અને સાથે અંગ્રેજી માધ્યમ માં તેમનું શિક્ષણ સચોટ રીતે પ્રાપ્ત થાય એવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

કોંગો ફીવર ના કહેરથી તંત્ર ખડેપગે

ProudOfGujarat

પદ્માવત ફિલ્મ ના વિરોઘ મા વિરમગામ, સાણંદ ,દેત્રોજ સ્વયંભૂ સજ્જડ બંઘ,માંડલ મા બજારો બંઘ કારવાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં આવેલ ૪ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૨ બેઠક થયેલ મતદાનની ટકાવારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!