Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ ગાંધી નું ગુજરાત છે મોદી નું નહીં- ઓનકાર સિંહ

Share

આ ગાંધી નું ગુજરાત છે મોદી નું નહીં- ઓનકાર સિંહ

ઇમરાન ઐયુબ મોદી

Advertisement

ઉત્તરાખંડ થી ઇ.વી.એમ મશીન હટાવાની માંગ સાથે નિકરેલા ઓનકાર સિંહ ધીલ્લોન આજ રોજ પાલેજ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ઉત્તરાખન્ડ ના રુદ્રપુર થી પગપાળા નિકરેલા ઓનકાર સિંહ કરજણ થી પાલેજ આવી પોહચતાં સ્થનિક ગ્રામ જનો તેમજ કોંગ્રેસી કાર્યકરો દ્વારા ઓનકારસિંહ નું સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉતરાખડ થી ૧૬૦૦ કિલોમીટર ની પદયાત્રા કરી ચુક્યા છે. પ્રાઉડ ઓફ ગુજરાત સાથે ખાસ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે દેશભર માંથી ઇ.વી.એમ હતાવવું અનિવાર્ય છે દેશ માં ચૂંટાયેલી સરકાર નહીં ઇ.વી.એમ ની સરકાર છે,

ઓનકારસિંહ વધુ માં જણાવ્યું હતું કે મારી ૧૬૦૦ કી.મી ની યાત્રા માં મને ગુજરાત ના લોકો માં ઇ.વી.એમ પ્રત્યે આક્રોશ વધુ જોવા મર્યો છે તેમજ આ ગાંધી નું ગુજરાત છે મોદી નું નહીં એમ જણાવ્યું હતું.
ઇ.વી.એમ મશીન વિશે લોકો માં જાગૃતા પેદા કરવા નીકળેલા ઓમકારેશ્વર ઇ.વી.એમ મશીન નો વિરોધ કરી બેલેટ થી મતદાન કરવા ની માગણી કરી રહ્યા પાલેજ ખાતે કોંગ્રેસ નાં કાર્યકરો એ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતુંઉત્તરાખંડ થી ઇ વી એમ મશીન હટાવા ની માંગ સાથે પદ યાત્રી કરજણ થી પાલેજ આવી પોહચતાં સ્વાગત કર્યું.
ઉતરાખડ થી ૧૬૦૦ કિલોમીટર ની યાત્રા કરી પદયાત્રા એ નિકરેલાં ઓમકારેશ્વર હાઇવે માર્ગે વડોદરા થઈ આજે કરજણ પાલેજઆવી પોહચ્યા હતા.
ઇ વી એમ મશીન વિશે લોકો ને જાગૃતા પેદા કરવા નીકળેલા ઓમકારેશ્વર ઇ.વી.એમ મશીન નો વિરોધ કરી બેલેટ થી મતદાન કરવા ની માગણી કરી રહ્યા.પાલેજ હાઇવે ચોકડી ખાતે સાંજે પદયાત્રી ઓનકાર સિંહ આવી પોહચતાં પાલેજનાં તાલુકા સભ્ય મોહસીન પઠાણ,અબ્દુલ ખાંન પઠાણ,હુજેફા પઠાણ એ ફુલહાર થી સ્વાગત કર્યું હતું. ભરુચ થી ખાસ ઉપસ્થિત રહેલા જુબેર પટેલ ,અલ્તાફ પટેલ ઇલ્યાશ પટેલ,ઇકબાલ પટેલ,ઐયુબભાઈ બાપુ એ સ્વાગત કર્યું હતું.


Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

कहने को हमसफर हैं 3: क्या रोहित कर लेंगे अमायरा से शादी?

ProudOfGujarat

છોટા ઉદેપુર જીલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા શિક્ષણ દિવસ નિમિત્તે ધંધોડા ગામની આંગણવાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!