ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
મંગળવારના દિવસે દશેરા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન નો મહિમા રહ્યો છે. જેને લઇને ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસમથકે પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પી.આઈ જે.જે પટેલ સહિત સ્ટાફ હાજર રહ્યા હતાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજન નો મહિમા પૂર્વક પૂજા અર્ચના કરી હતી.
Advertisement