Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ હાઇસ્કુલ ખાતે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

હાલ વરસાદી મોસમ ચાલી રહી છે ત્યારે ઠેર-ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વરસાદી મોસમમાં વૃક્ષોનો ઝડપી તેમજ સારો એવો વિકાસ થઇ શકે છે જેને ધ્યાનમાં રાખી વૃક્ષારોપણ કાર્યક્રમનું આજરોજ પાલેજ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાનાં મેનેજમેન્ટ પ્રમુખ એહમદખાન પઠાણ તેમજ આચાર્ય જોલી,શાળાનાં શિક્ષકો પ્રવીણ વાણીયા ગોસાઈ,જાવેદ સૈયદ વગેરે એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વૃક્ષઓનું મહત્વ સમજાવી તેનું જતન કરવાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ તાલુકાનાં નબીપુરમાં સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન કરાયું હતું…

ProudOfGujarat

વાંકલ : જિલ્લાફેર બદલીમાં આવનાર શિક્ષક જોગ.

ProudOfGujarat

ઝઘડિયાના જરોઇ ગામે એક ઇસમને ધારિયાનો હાથો મારતા બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!