ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ રેલવેસ્ટેશનમાં બજાર તરફ થી રેલવે ટીકીટ બારી તરફ જતાં-આવતાં મુસાફરોને ઉબળ-ખાબળ માર્ગ ઉપર થઇ પસાર થવામાં ઠોકરો વાગી પડી જવાની દહેશત છે.અહીં રોડ ઉપરની ટાઇલ્સ ભારદારી વાહનોની આવજામાં તૂટી જતા માર્ગની સ્થિતિ બદતર બનેલી જોવા મળી રહી છે.તત્રં વહેલીતકે આ રોડનું સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેથી લોકોને આવવા જવામાં આસાની રહે.
Advertisement