Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

Share

આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. મકરસંક્રંતિ પર્વની કોમી એખલાસ તેમજ સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી થાય એ માટે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા અપીલ કરાઈ હતી.

સાથે સાથે હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે મકરસંક્રાંતિ પર્વ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવા ખાસ અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિ બેઠકમાં તાલુકા પંચાયત સદસ્ય મોહસીન પઠાણ, જફુર ખાન પઠાણ, ઈલ્યાસ ખાન પઠાણ, શૌકત ખાન પઠાણ, સરફરાઝ ઉઘરાદાર તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકાના કર્મચારી કોરોના પોઝીટિવ આવ્યા બાદ તેના પરિવારના અન્ય સભ્યો પર કોરોના પોઝીટિવ આવતા ખળભળાટ

ProudOfGujarat

નાસતો ફરતો આરોપી ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!