Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ સ્ટેશને ટ્રેન સામે પડતું મૂકી સુરતનાં કોસાડ ગામનાં આધેડ વ્યક્તિએ આપઘાત કર્યો.

Share

ભરૂચ પાલેજ રેલવે સ્ટેશને 30 નવેમ્બરે સાંજનાં સમયે ડાઉન ટ્રેક પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી સુરત કોસાડ ગામનાં અહમદ ઇસ્માઇલ પટેલ ઉં.વ 62 નાઓએ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં રેલ્વેએ એસ.આઈ વસંતભાઈ ચંદુભાઈ દોડી આવી મરનારની લાશને પી.એમ માટે પાલેજ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પાલેજ રેલવે સ્ટેશને 30 નવેમ્બરે સાંજે 4:30 વાગ્યાનાં સાંજે પાલેજ રેલવે સ્ટેશનની ઉત્તર તરફનાં ભાગે ડાઉન રેલવે લાઈન પરથી પસાર થતી સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મુકનાર ઈસમ પાસે આધારકાર્ડ મળી આવતાં તેઓના સગા સંબંધીઓને જાણ કરી હતી. રેલવે પોલીસે કાયદેસર કાગળો કરી મરનારનું આપઘાતનું કારણની તપાસ હાથ ફરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

૧૦૦ કરતા વધારે મોટર સાયકલ ચોરી કરનાર ઇસમોને ભરૂચ એલ.સી.બી.એ-૧૧ જેટલા ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડયા….

ProudOfGujarat

લોક ગીત ગાવાનો કાર્યક્રમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો.

ProudOfGujarat

નડિયાદ પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખે એજન્ડા કામોનો વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!