Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજ પંચાયતનાં ઉપસરપંચ તરીકે સલીમભાઈ વકીલની બિનહરીફ વરણી.

Share

પાલેજ ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતનાં અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં પાલેજ ગ્રામ પંચાયતના સદસ્ય સલીમભાઈ વકીલની ઉપસરપંચ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

શનિવારનાં રોજ તાલુકા પંચાયતના અધિકારી એ.ટી ડી.ઓ હેમંત કાયસ્થ ઇ.ચાર્જ સર્કલ ઇન્સ્પેક્ટર દીપતિબેન કે.પ્રજાપતિની હાજરીમાં ગ્રામ પંચાયતના સરપંચ નસીમ બાનુંના અધ્યક્ષ સ્થાને ખાસ સભા યોજવામાં આવી હતી, જેમાં પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદની ચૂંટણીમાં સલીમભાઈ વકીલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. સલીમભાઈ વકીલની ઉપસરપંચ પદે વરણી થતા ગ્રામ પંચાયતના સદસ્યોએ અને ગામ આગેવાનોનાં શુભેચ્છકોએ એમને શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે આ મિટિંગમાં ૧૬ માંથી ૧૩ સભ્યો મિટિંગમાં હાજર રહ્યાં હતાં.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે પોલીસ અધિકારી અને સૈનિક ફૌજી તરીકે ફરજ બજાવી વય નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો…

ProudOfGujarat

અનાજ ઉપર જીએસટી વધારવાના વિરોધમાં રાજપીપળા અનાજ કરિયાણા વેપારી મંડળનો વિરોધ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા TDO બી.ડી.સિસોદીયાના વયનિવૃત્તિ થતાં સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!