Proud of Gujarat
EducationFeaturedGujarat

પાલેજ-વલણ ડકરી મેમોરિયલ કન્યા શાળા તથા વલણ હાઇસ્કૂલ નું ગૌરવ…

Share

ઇમરાન ઐયુબ મોદી

કરજણ તાલુકાના સૌથી મોટા એવા વલણ ગામના ચાલુ વર્ષ ના એસ.એસ.સી તેમજ એચ.એસ.સી ના વિદ્યાર્થીઓ ના પરિણામ ઉડીને આંખે વર્ગે એવા છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ દ્વારા જે રીતે સફળતા મેળવવામાં આવી છે એ ખરેખર સરાહનીય છે

Advertisement

ચાલુ વર્ષે એસ.એએ.સી માં ખત્રી ફરજાના સીરાજ દ્વારા ૯૯.૨૩ પર્સનટાઈલ ગુણ મેળવ્યા હતા જેમાં ગણિત માં ૯૮, વિજ્ઞાન માં ૯૪, તમેજ અંગ્રેજી વિષય માં ૮૪ મુખ્ય છે

કોમલ જિન્નત ઇલ્યાશ દ્વારા ૯૬.૫૬ પર્સનટાઈલ ગુણ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી જેમાં ગણિત માં ૭૮, વિજ્ઞાન માં ૮૩ તેમજ અંગ્રેજી માં ૮૨ ગુણ મેળવ્યા હતા.

આ ઉપરાંત દરવેશ શાહીન યુનુસ દ્વારા ૯૬.૦૪ પર્સનટાઈલ સાથે ઉત્તરનીય થયા હતા જેમાં ગણિત માં ૮૨, વિજ્ઞાન માં ૮૨ તેમજ અંગ્રેજી વિષય માં ૮૯ ગુણ પ્રાપ્ત કરી સમાજ તેમજ ગામ ની ગૌરવ વધાર્યું હતું. સારા ગુણ સાથે ઉત્તરણીય થયેલ વિદ્યાર્થીનીઓ ને ગામમાં ચો તરફ થી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.


Share

Related posts

સ્વચ્છતાના ધજાગરા : ગંદકીથી ઉભરાતી પેટીઓ, ભરૂચમાં પશુ દવાખાના બહાર જ કચરાના ઢગ જામ્યા.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસી ૨૦૨૩ જાહેર કરી

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા 2.50 લાખની કિંમતનો ૭૪૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!