Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ નગરનાં ઇમરજન્સી દર્દીઓને મફતમાં ઓક્સિજન સેવા મળી રહે માટે મફતમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.

Share

કોરોના વાઇરસની મહામારી વચ્ચે કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થવાની સંભાવના રહેતી હોય છે તેમજ અનેક સ્થળેથી આવી ફરિયાદો સાંભળવામાં આવી રહી છે જેથી ઇમરજન્સીમાં પાલેજ નગરનાં લોકોને ઓક્સિજન સુવિધા મળી રહે માટે મફતમાં સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ગામનાં અતાઉલ્લા પઠાણ દ્વારા કોઈ પણ જાતનાં ધાર્મિક ભેદભાવ વિના લોકોની સેવા કરવાના માત્ર ઉદ્દેશથી ઓક્સિજન બોટલની ખરીદી કરી ઇમરજન્સીનાં સમયે દર્દી કણસતોનાં રહે તેમજ તાત્કાલિક ઓક્સિજનની સેવા મળી રહે માટે મફતમાં ગ્રામજનો માટે ઓક્સિજન બોટલની સુવિધા કરવામાં આવી છે. જે કોઈને પણ આ ઓક્સિજનની જરૂર પડે તો ૯૪૦૯૩૮૫૬૧૦ તેમજ ૯૫૫૮૨૭૭૯૦૨ ઉપર ગમે તે સમયે ફોન કરવા જણાવવામાં આવ્યું છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

પાલેજમાં કોમીએખલાસ વચ્ચે પીર મોટામિયાં સમાધિ પર સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : તાડીયા વિસ્તારમાંથી નદી કિનારે એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા.

ProudOfGujarat

લીંબડી ટાંકી ચોક પાસે બે મહાકાય પીપળાના ઝાડ ઉગી નીકળલ છે જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!