Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

Share

રેલવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાલેજ રેલવે સ્ટેશનનાં વડોદરા તરફ આવેલા ફાટક નંબર 198 ની જાળવની અંગે કામકાજ શરૂ કરવામાં આવ્યા છે જેથી આ ફાટક તા.5 થી 11 જુલાઈ સુધી રોડ ટ્રાફિક માટે ફાટક બંધ રહેશે તેથી રોડ ટ્રાફિક માટે ફાટક નંબર 197 નો ઉપયોગ કરવા વિંનતી કરાઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

ProudOfGujarat

સુરત : વરાછામાં તસ્કરો ચાર દુકાનના તાળાં તોડી એક લાખથી વધુની ચોરી કરી ભાગી ગયા હતા.

ProudOfGujarat

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું જિલ્લા સમાહર્તા દ્વારા ઉદ્ઘાટન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!