Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

Share

પાલેજ રેલવે સ્ટેશન શનિવારે સવારે 7:30 સમયે આશરે પાલેજ રેલવે સ્ટેશન કિ.મી ૩૫૧/ ૫ તેમજ ૩૫૧/ ૩ ની વચ્ચે અપલાઈન પરથી પસાર થતી કોન રાઈઝ ટ્રેનની અડફેટે પાલેજ ફરીદ બાવા કંપાઉન્ડ પાસે રહેતાં પશુપાલક દૂધનો વેપાર કરતાં વિહાભાઈ દેવાભાઈ ભરવાડ ઉ.વ.આશરે ૫૦ નું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના સંબંધ ભરૂચ રેલવે/ જી.આર.ડી/ એ.એસ.આઈ /બસીરભાઇ અબ્દુલભાઇએ કાયદેસર કાગળો કરી લાશને પી.એમ માટે ભરૂચ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મૃતકનાં સગાંઓ દોડી આવ્યાં હતાં અને શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ગોધરા : રાષ્ટ્ર શક્તિ એકતામંચ ગોધરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

હેલોનિક્સ ટેક્નોલોજીએ ક્રાંતિકારી પ્રોડક્ટ ‘વોલ ડી-લાઇટ’ લોન્ચ કરી

ProudOfGujarat

ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!