Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ ડુંગળીપાળ વિસ્તારમાં રહેતા બુટલેગરનાં ઘરે પાલેજ પોલીસે રેડ પાડીને વિદેશી દારૂ કબજે કર્યો હતો.

Share

લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવતા જ બુટલેગર ફરીથી સક્રિય થઈ ગયા છે. ગઈકાલે ડુંગળીપાળ વિસ્તારમાં રહેતા અક્ષિત મહેશભાઇ માછીએ દારૂનો ધંધો શરૂ કર્યો છે અને તેના ઘરમાં હાલમાં દારૂનો જથ્થો હોવાની માહિતી પાલેજ પોલીસને મળી હતી જેથી પી.આઈની સુચના મુજબ સ્ટાફનાં જવાનોએ અક્ષિત મહેશ માસીનાં ઘરે રેડ પાડીને બેઠક રૂમમાં પલંગ નીચે મીણયા થેલામાં મુકેલી વિદેશી દારૂની 24 બોટલ કિંમત 10,200 નો જપ્ત કર્યો છે.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે ભરૂચ એલસીબી એ છાપો મારી આંકડાનો જુગાર ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપળાનાં 30 પ્રવાસીઓ બનારસમાં દર્શન કરવા ગયા ત્યાં ફસાયા હોવાથી તંત્ર પાસે મદદ માંગી.

ProudOfGujarat

વડોદરામાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!