Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ નજીક દેલવાડા પાટિયા પાસે ઇકો કાર રોડ સાઈડ ના ખાડામાં ઉતરતા પાંચ લોકો ઘાયલ થયા હતા ……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર પાલેજ -કરજણ માર્ગ વચ્ચે આવેલ દેલવાડા પાટિયા નજીક આજ રોજ બપોર ના સમયે એક ઇકો કાર ના ચાલકે સ્ટેઇરીંગ પર નો કાબુ ગુમાવતા ઇકો કાર રોડ સાઈડ ના ખાડા માં ઉતરી જતા કાર માં સવાર પાંચ જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડાયા હતા જ્યાં થી ત્રણ લોકો વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું….જોકે સમગ્ર અકસ્માત ની ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…….

Advertisement

Share

Related posts

ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો

ProudOfGujarat

અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, 18 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!