Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ માં વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

Share

પાલેજ માં વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

પાલેજ માં ૭૩ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી નિમિત્ત વિવિધ શાળાઓ માં ધ્વજવંદન કાર્યક્રમો યોજાશે.
પાલેજ માં આજે ૧૫ ઓગસ્ટ ને ગુરુવારે ૭૩ માં સ્વતંત્ર પર્વ નિમિતે સવારે પેહલાં હાઇસ્કુલ શાળા ઓ નાં વિદ્યાર્થીઓ દ્વારા પાલેજ માં પ્રભાત ફેરી ફરી દેશ ભક્તિ નાં નારાઓ ની ગુંજી ઉઠશે. ૮વાગ્યાં નાં સવારે ઝંડા ચોક વિસ્તાર માં પંચાયત સરપંચ નસીમબાનું સલીમ વકીલ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે.૮-૩૦કલાકે પાલેજ હાઇસ્કુલ ખાતે પાલેજ નાં મોઇનઉદ્દીન ફરીદુદીન ચિસ્તી હસ્તે ધ્વજ વંદન વિધિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.પાલેજ ગુજરાતી કુમાર શાળામાં માજી સરપંચ જફુરખાંન ઇમામખાંન પઠાણ હસ્તે ધ્વજવંદન યોજાશે. પંચાયત કચેરી માં સદસ્ય ઈકબલખાન પઠાણ હસ્તે ધ્વજવંદન યોજાશે. શાળાઓ તરફ થી સૌ ને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.

Advertisement

Share

Related posts

પીપળીયા ગામની સીમમાંથી ૬ જુગારીયા જુગાર રમતા ઝડપાયા.એલ.સી.બી પોલીસે રૂ.૫૭૦૦૦ કરતા વધુ મત્તા સાથે જુગારીયા ઝડપ્યા…

ProudOfGujarat

ગોધરામાં અટલ બાગની દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકાઓ ચોંટાડવામાં આવતા રાજકારણ ગરમાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!