અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે અંગત અદાવતમાં અંસાર માર્કેટ પરિવારનો વૃદ્ધા પર હુમલો કર્યો જે આરોપીની પોલીસે કરેલી અટકાયત
મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં અંગત અદાવતમાં અંસાર માર્કેટના સોહેલ ચૌધરી તથા અન્યોએ કારમાં જઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારામારી