પાદરા તાલુકા સરપંચ સંઘ અનેક માગણીઓ લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપાયૂ હતું જેમા પાદરા તાલુકા મા સેટેલાઇટ સર્વ થી માપણી કરેલી જમીનો ઓછી થઈ જવા પામી છે જે વારંવાર રજુવાત કરવા છતા નિકલ કરવામાં આવતો નથી પાદરા તાલુકો અછતગ્રસ્ત જાહેર થયો છે અને બે ત્રણ મહિના થયા છતા ખેડૂતો ને સહાય મળી નથી સરપંચો ને માદન વેતન આપવું તેમજ પાદરા તાલુકા પંચાયત મા સરપંચો ને બેસવા ની ઓફિસ પણ ફાળવામા આવે વંચિત રહી ગયેલા ગામ મા સુફલામ સુજલામ યોજના નો લાભ આપવામાં આવે સરકારી યોજનાઓ ના ફોર્મ ની પણ પૂરતા પ્રમાણ મા વ્યવસ્થા કરવામાં આવે જેવા નવ જેટલા પ્રશ્નો લે લઈ આવેદનપત્ર અપાયું હતું.
Advertisement