Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જુનિયર મેહમુદ એ ભરૂચમાં ધુમ મચાવી પડોસન ફિલ્મના ગીત એક ચર્તુરનાર…. પર જોરદાર ડાન્સ

Share

તજેતરમા રમા ગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દિપક કુમર અયોજીત જુનિયર મેહમુદ ઈન ભરૂચ નો રંગારંગ સંગીતમય કાર્યક્રમ યોજયો હતો. અ કાર્યક્રમમાં જુનિયર મેહમુદે પડોશન ફિલ્મના એક ચર્તુરનાર ગીત ઉપર મેહમુદ , સુનિલ દત અને કિશોર કુમાર એમ ત્રણ અભિનેતાઓ નો સચોટ અભિનય અને મનમોહક નૃત્ય કર્યું હતું. આ સાથે સ્ટારવન અને સ્ટારવનના કોમેડી આર્ટીસ્ટ રાહુલ ઈંગલે મિમિક્રી કરી કાગડા અને કોયલની લડાઈ ટ્રેન નો આબેડુબ અવાજ તેમજ સંખ્યા બંધ ફિલ્મ કલાકારોના અવાજ ઉપરાંત ગુંગમુ નો અવાજ રજુ કરી પ્રેક્ષકોના મનમોહી લીધા હતા. આ સાથે જુનિયર સની દેવલ એ ધુમ મચાવી હતી. તેમણે મે નિકલા સડક પે ગીત પર ડાન્સ રજુ કર્યુ હતો. આ સાથે સ્વર્ગીય શ્રી દેવીને શ્રધ્ધાંજલી આપવા ડાન્સર શિતલે શ્રી દેવી નું ગીત મેરે હાથો મે નવ-નવ ચૂડિયા હૈ રજુ કર્યું. ભરૂચના કલાકાર દિપક કુમારે પણ વોઈસ ઓફ મુકેશ તરીકે પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. કાર્યક્રમ નું અયોજન રમા-ગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના રશ્મીકાંત કંસારા એ કર્યુ હતું .

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ નૂતન વર્ષની શુભેચ્છા મુલાકાત કરી

ProudOfGujarat

સાગબારાની વિનીયન કોલેજ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા “બાળ લગ્ન એક અભિશાપ” વિષયક જનજાગૃત્તિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!